B.R.S. College

Edit Content

Contact

Social Media

બીઆરએસ સેમેસ્ટર 5 અને એમ આર એસ સેમેસ્ટર 3 રીપીટર પરીક્ષા તારીખ 18 /7 /2024 થી રાજકોટ યુનિવર્સિટી મુકામે શરૂ થાય છે જેની દરેકે નોંધ લેવી. તેમજ બીઆરએસ સેમેસ્ટર 6 અને એમ આર એસ સેમેસ્ટર 4 ની રીપીટર પરીક્ષા તારીખ 15/ 7/ 2024 થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુકામે થાય છે જેની દરેકે નોંધ લેવી.

ધોરણ 12 પાસ થયા બાદ જે વિદ્યાર્થી ને સૌરાષ્ટ્ર સંલગ્ન પી.વે.સો સંચાલિત બી.આર.એસ. કોલેજ ડુમિયાણી (તા. ઉપલેટા જિ. રાજકોટ ) માં પ્રવેશ લેવો છે. તેઓ એ https://gcas.gujgov.edu.in

ધોરણ 12 પાસ થયા બાદ જે વિદ્યાર્થી ને સૌરાષ્ટ્ર સંલગ્ન પી.વે.સો સંચાલિત બી.આર.એસ. કોલેજ ડુમિયાણી (તા. ઉપલેટા જિ. રાજકોટ ) માં પ્રવેશ લેવો છે. તેઓ એ https://gcas.gujgov.edu.in લિંક મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અંગે કોઈ માહિતી જોઈતી હોય તો નીચેના નંબર પર સંપર્ક કરવો. શક્ય હોય તો ફોન કરી કોલેજ ની મુલાકાત લેશો તો […]

તારીખ ૧૫-૦૪-૨૦૨૪ ના રોજ MRS SEM 2 ની સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ની પરીક્ષા શરુ થશે

આથી MRS ના તમામ વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે તારીખ ૧૫-૦૪-૨૦૨૪ ના રોજ MRS SEM 2 ની સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ની પરીક્ષા શરુ થશે. પરીક્ષા સમયે આઈ કાર્ડ સાથે રાખવું.

તા.10/03/2024 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ માં યોજાયેલ પદવીદાન સમારોહ માં વાઇસ ચાન્સેલર અને ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી ની ઉપસ્થિતિ માં બી.આર.એસ. કોલેજ ની વિદ્યાર્થિની ચૌહાણ જાગૃતિ બી. ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ની રાજકોટ કચેરી અને બી.આર.એસ.કોલેજ ડુમીયાણી ના સંયુક્ત ઉપક્રમે તા 5/3/2024 ને મંગળવાર ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ માં રાજકોટ જિલ્લા ના યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ દિહોરા ઉપસ્થિત રહેશે. વિવિધ નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થી ને કારકિર્દી લક્ષી માહિતી આપવામાં આવશે.

તા. 05/03/2024 ના મહાકાલ એગ્રો. કલોલ દ્વારા બી.આર. એસ કોલેજ પર સવારે ના 10.00 કલાકે કેમ્પસ ઇન્ટરવ્યુ કોલેજ Placement Cell દ્વારા આયોજન કરેલ છે. જેમાં બી.આર.એસ. સેમ 6 અને એમ.આર.એસ. 4 તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ને પોતાના જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી સાથે હાજર રહેવાનું જણાવવા માં આવે છે.

તા. 28/02/2024 ના હોલીસ ક્રોપ સાયન્સ લી. દ્વારા બી.આર. એસ કોલેજ પર બપોર ના 2.00 કલાકે કેમ્પસ ઇન્ટરવ્યુ કોલેજ Placement Cell દ્વારા આયોજન કરેલ છે. જેમાં બી.આર.એસ. સેમ 6 અને એમ.આર.એસ. 4 તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ને ને પોતાના જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી સાથે હાજર રહેવાનું જણાવવા માં આવે છે.

KCG કચેરી અમદાવાદ દ્વારા બી.આર.એસ. કોલેજ ખાતે Finishing School અતંર્ગત ફેબ્રુઆરી 2024 માં વર્ગો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Life Skill અને English વિષયો પર વિષય નિષ્ણાંત દ્વારા તાલીમ આપવામાં આવી.

તા. 11 માર્ચ 2024 ના રોજ બી.આર.એસ. કોલેજ પર આંતરિક કસોટી શરૂ થશે જેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.

તા. 11 માર્ચ 2024 ના રોજ બી.આર.એસ. કોલેજ પર આંતરિક કસોટી શરૂ થશે જેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી. બી.આર.એસ સેમેસ્ટર 2, 4, 6 તથા એમ.આર.એસ. સેમ 2, 4 ની આંતરિક પરીક્ષા શરૂ થશે.

તા. 28 ફેબ્રુઆરી 2024 ના રોજ બી.આર.એસ.કોલેજ નો વાર્ષિક દિન છે. કોલેજ ના વાર્ષિક દિન ના કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ના વાઇસ ચાન્સેલર ડૉ નીલાંબરીબેન દવે ઉપસ્થિત રહેશે.

તા. 28 ફેબ્રુઆરી 2024 ના રોજ બી.આર.એસ.કોલેજ નો વાર્ષિક દિન છે.તા. 28 ફેબ્રુઆરી 2024 ના રોજ બી.આર.એસ.કોલેજ નો વાર્ષિક દિન છે. કોલેજ ના વાર્ષિક દિન ના કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ના વાઇસ ચાન્સેલર ડૉ નીલાંબરીબેન દવે ઉપસ્થિત રહેશે.