B.R.S. College

Edit Content

Contact

Social Media

બિન શૈક્ષણિક વર્ગ 3 ની ભરતી સંબંધિત તમામ માહિતી આ વેબસાઇટ ના “Recruitement” પેજ માં મૂકવામાં આવે છે. દરેક માન્ય ઉમેદવારે આ પેજને નિયમિત તપાસતા રહેવું.

ધોરણ ૧૨ પછી બી.આર.એસ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા માન્ય એડમિશન GCAS પોર્ટલમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.

ધોરણ ૧૨ પછી બી.આર.એસ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા માન્ય એડમિશન GCAS પોર્ટલમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. રજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરી આપનું ક્વિક રજીસ્ટ્રેશન વહેલી તકે કરી લેવું. ક્વિક રજીસ્ટ્રેશન પ્રક્રિયા નીચે મુજબ કરવી. (૧) અભ્યાસક્રમનો પ્રકાર: વિદ્યાર્થીએ Under Graduate (Regular) પસંદ કરવું. (૨) માર્કશીટ મુજબ નામ: વિદ્યાર્થીએ […]

પીપલ્સ વેલફેર સોસાયટી ના સમગ્ર શૈક્ષણિક સંકુલ નો વાર્ષિકોત્સવ આગામી તારીખ 8 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિદ્યાર્થીઓના વાલીઓને સાદર નિમંત્રણ છે

પીપલ્સ વેલફેર સોસાયટી ના સમગ્ર શૈક્ષણિક સંકુલ નો વાર્ષિકોત્સવ આગામી તારીખ 8 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિદ્યાર્થીઓના વાલીઓને સાદર નિમંત્રણ છે.

બી.આર.એસ. કોલેજ ડુમિયાણી અને પીપલ સેલ્ફેર સોસાયટી ના તમામ શૈક્ષણિક વિભાગોનો “એન્યુઅલ ડે” આગામી તારીખ 8 ફેબ્રુઆરી, 2025 ના રોજ ઉજવવામાં આવશે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

આગામી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કોલેજ કેમ્પસ પર થવા જઈ રહી છે જેનો વિગતે કાર્યક્રમ સામેલ આમંત્રણ પત્રિકામાં છે. સર્વે ભારતીયોને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે

તા. 17 ઓક્ટોબર 2024 ના રોજ સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બળવંતભાઈ મણવર ના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરેલ છે. જેમાં ગુજરાત માં પ્રખ્યાત “રાઘવ થી માધવ” ની પ્રસ્તૃતિ કરવામાં આવશે.

તા. 13 ઓક્ટોબર 2024 ના રોજ કોલેજ કેમ્પસ પર પ્રાચીન ગરબા અને રાસ હરીફાઈ ના રાસોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 2 જી ઓક્ટોબર 2024 ના રોજ પીપલ્સ વેલ્ફેર સોસાયટી સંચાલિત બી.આર.એસ. કોલેજ અને તમામ શૈક્ષણિક સંકુલ સાથે મળી ગાંધી જયંતિ નો કાર્યક્રમ ને ઉજવશે. જેમાં સમૂહ સફાઈ અને ત્યારબાદ ગાંધીજી ના વિચારો પર ના વિવિધ મુદ્દા ને સાંકળી વિદ્યાર્થી અને પ્રાધ્યાપકો વક્તવ્ય આપશે.