B.R.S. College

Edit Content

Contact

Social Media

તા. 11 માર્ચ 2024 ના રોજ બી.આર.એસ. કોલેજ પર આંતરિક કસોટી શરૂ થશે જેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.

તા. 11 માર્ચ 2024 ના રોજ બી.આર.એસ. કોલેજ પર આંતરિક કસોટી શરૂ થશે જેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી. બી.આર.એસ સેમેસ્ટર 2, 4, 6 તથા એમ.આર.એસ. સેમ 2, 4 ની આંતરિક પરીક્ષા શરૂ થશે.

તા. 28 ફેબ્રુઆરી 2024 ના રોજ બી.આર.એસ.કોલેજ નો વાર્ષિક દિન છે. કોલેજ ના વાર્ષિક દિન ના કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ના વાઇસ ચાન્સેલર ડૉ નીલાંબરીબેન દવે ઉપસ્થિત રહેશે.

તા. 28 ફેબ્રુઆરી 2024 ના રોજ બી.આર.એસ.કોલેજ નો વાર્ષિક દિન છે.તા. 28 ફેબ્રુઆરી 2024 ના રોજ બી.આર.એસ.કોલેજ નો વાર્ષિક દિન છે. કોલેજ ના વાર્ષિક દિન ના કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ના વાઇસ ચાન્સેલર ડૉ નીલાંબરીબેન દવે ઉપસ્થિત રહેશે.

તા. 21 ફેબ્રુઆરી 2024 ના રોજ બી.આર.એસ.કોલેજ પર માતૃભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ હતું.

તા. 21 ફેબ્રુઆરી 2024 ના રોજ બી.આર.એસ.કોલેજ પર માતૃભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ હતું.