B.R.S. College

Edit Content

Contact

Social Media

ધોરણ 12 પાસ થયા બાદ જે વિદ્યાર્થી ને સૌરાષ્ટ્ર સંલગ્ન પી.વે.સો સંચાલિત બી.આર.એસ. કોલેજ ડુમિયાણી (તા. ઉપલેટા જિ. રાજકોટ ) માં પ્રવેશ લેવો છે. તેઓ એ

https://gcas.gujgov.edu.in

લિંક મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અંગે કોઈ માહિતી જોઈતી હોય તો નીચેના નંબર પર સંપર્ક કરવો. શક્ય હોય તો ફોન કરી કોલેજ ની મુલાકાત લેશો તો કોલેજ ના કર્મચારી ઉપયોગી થશે.
સંપર્ક:- નોડલ ઓફિસર
શ્રી નિલેશભાઈ મારસોનિયા 94280 36280
શ્રી ઘનશ્યામ સિંહ ગોહિલ 91068 16577
શ્રી અંકુર ભાઈ દલવાડી 82006 53920
શ્રી યોગેશભાઈ ભાલોડિયા 94262 21988
શ્રી અશોકભાઈ પરમાર 75673 39222
શ્રી ભરતભાઈ ગરારા 99253 34748
પ્રિન્સીપાલ
શ્રી નટવરભાઈ ઝાટકિયા 98255 64524

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *