તા. 2 જી ઓક્ટોબર 2024 ના રોજ પીપલ્સ વેલ્ફેર સોસાયટી સંચાલિત બી.આર.એસ. કોલેજ અને તમામ શૈક્ષણિક સંકુલ સાથે મળી ગાંધી જયંતિ નો કાર્યક્રમ ને ઉજવશે. જેમાં સમૂહ સફાઈ અને ત્યારબાદ ગાંધીજી ના વિચારો પર ના વિવિધ મુદ્દા ને સાંકળી વિદ્યાર્થી અને પ્રાધ્યાપકો વક્તવ્ય આપશે.